9 October, 2018
ખજુર બરફી (Khajur/Dates Barfi)
Posted in :
FARALI,
SWEETS on
by :
gujjuadmin710 Tags:
barfi,
Dates,
Khajur,
ખજુર
Print Recipe
ખજુર બરફી (Khajur/Dates Barfi)
ખજુર બરફી (Khajur/Dates Barfi)
Ingredients
- 500 Gram ખજુર (Pitted Dates)
- 150 Gram ખાંડ (Sugar)
- 300 Gram માવો ( Ricotta Chase)
- 2-3 TBSP ઘી ( Ghee / Purified Butter)
- 1 Cup દૂધ (milk)
- 1.5 TBSP બદામની કતરણ (Shredded Almond)
- 1.5 TBSP પિસ્તાની કતરણ (Shredded Pistachios)
Ingredients
- 500 Gram ખજુર (Pitted Dates)
- 150 Gram ખાંડ (Sugar)
- 300 Gram માવો ( Ricotta Chase)
- 2-3 TBSP ઘી ( Ghee / Purified Butter)
- 1 Cup દૂધ (milk)
- 1.5 TBSP બદામની કતરણ (Shredded Almond)
- 1.5 TBSP પિસ્તાની કતરણ (Shredded Pistachios)
|
|
Instructions
ખજૂરમાંથી બી કાઢી, તેને દૂધમાં બે કલાક પલાળી રાખવું.
ખજૂરમાંથી દૂધ નિતારી, મિક્સરમાં તેની થોડી કરકરી પેસ્ટ બનાવવી.
હવે એક પેનમાં ઘી ગરમ કરી, તેમાં ખજુરનો માવો નાખી 2-3 મિનિટ સાંતળવો.
પછી તેમાં ખાંડ નાખી, મીડિયમ તાપે થોડીવાર હલાવતા રહેવું.
ખાંડનું પાણી ઓગળે અને ખજુરનો માવો ઘટ્ટ થાય એટલે તેમાં બદામ-પિસ્તાંની કતરણ અને માવો છુટ્ટો કરીને નાખી, મિક્સ કરવું.
કડાઈથી બરફી છુટ્ટી પડે એટલી ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી, થાળીમાં ઘી લગાડી બરફી ઠારી લેવી.
તેના ઉપર બદામ–પિસ્તાંની કતરણ નાખવી. બરફી સાધારણ ઠંડી થાય એટલે કટકા કરવા.
Translate »
error: Recipe is protected and you cannot copy it!!