14 July, 2022
લીલા ધાણા અને લસણની (ગ્રીનગાર્લિક) ચટણી |Green Garlic Chutney
Posted in : CHUTNEY (DIPS), PICKLES on by : gujjuadmin710
Prep Time | 10 minutes |
Cook Time | 10 mins |
Passive Time | 5 mins |
Servings |
People
|
Ingredients
- 1 Cup લીલું લસણ (Green Garlic) If you do not have Green garlic then use 10-15 pods of dry garlic
- 1 Cup લીલા ધણા ( કોથમીર ) (Cilantro)
- 1 TSP તલ (Sesame Seed)
- 1/2 TSP લીંબુ નો રસ (Lamon juice)
- 1/2 Cup શેકેલા શીંગદાણા (Peanuts) (Rosted)
- 2-3 pcs લીલાં મરચાં ( Green Chilli) (as per your taste)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Ingredients
|
|
Instructions
- લીલું લસણ, લીલા ધણા ( કોથમીર ), લીલા મરચા, શેકેલા શીંગદાણા, તલ, લીંબુનો રસ, સ્વાદ મુજબનું મીઠું અને ચટણીની કન્સીસટેન્સી પ્રમાણે એમાં પાણી ઉમેરવુ.
- બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો,
- લીલા લસણ, લીલા ધણા ની ગ્રીન ગાર્લિક ચટણી તૈયાર છે.
- આ ચટણીને મિકચર જાર માથી કાઢી ને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ ચટણી એક અઠવાડિયા સુધી સારી રહે છે.
Share this Recipe