લીલા ધાણા અને લસણની (ગ્રીનગાર્લિક) ચટણી |Green Garlic Chutney
Servings Prep Time
4People 10minutes
Cook Time Passive Time
10 mins 5mins
Servings Prep Time
4People 10minutes
Cook Time Passive Time
10 mins 5mins
Ingredients
  • 1 Cup લીલું લસણ (Green Garlic)If you do not have Green garlic then use 10-15 pods of dry garlic
  • 1 Cup લીલા ધણા ( કોથમીર ) (Cilantro)
  • 1TSP તલ (Sesame Seed)
  • 1/2TSP લીંબુ નો રસ (Lamon juice)
  • 1/2 Cup શેકેલા શીંગદાણા (Peanuts) (Rosted)
  • 2-3pcs લીલાં મરચાં ( Green Chilli)(as per your taste)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
  1. લીલું લસણ, લીલા ધણા ( કોથમીર ), લીલા મરચા, શેકેલા શીંગદાણા, તલ, લીંબુનો રસ, સ્વાદ મુજબનું મીઠું અને ચટણીની કન્સીસટેન્સી પ્રમાણે એમાં પાણી ઉમેરવુ.
  2. બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો,
  3. લીલા લસણ, લીલા ધણા ની ગ્રીન ગાર્લિક ચટણી તૈયાર છે.
  4. આ ચટણીને મિકચર જાર માથી કાઢી ને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ ચટણી એક અઠવાડિયા સુધી સારી રહે છે.