15 July, 2022
લસણ ટામેટાની ચટણી । Garlic Tomato Chutney


Prep Time | 10 Mins |
Cook Time | 5 Mins |
Passive Time | 5 Mins |
Servings |
People
|
Ingredients
- 1 CUP લસણ ની કળીઓ (Pilled Garlic Pods)
- 1/2 Cup ટોમેટો પલ્પ (Tomato Pulp)
- 4 TSP લસણ ની લાલ ચટણી (Ready Made Garlic Chutney) You can make it Using this recipe https://gujjurecipes.com/recipe/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b2%e0%aa%b8%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9a%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-dry-lasan-garlic-chutney/
- 2 TBSP સીંગતેલ (Peanut Oil Or Any Oil you preffer)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Ingredients
|
![]() |
Instructions
- સૌ પ્રથમ એક સ્વચ્છ તપેલીમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થાય ત્યારબાદ એમાં લસણ ની ફોલેલી કળીઓ ઉમેરો અને અને હલાવો. તેમાં ટામેટા નો પલ્પ ઉમેરીને એને બે મિનિટ માટે રહેવા દો.
- તેમાં લસણ ની લાલ ચટણી ઉમેરો, અને એમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધુ બરાબર મિક્ષ થઇ જાય એ રીતે મિક્સ કરીલો.
- હવે ગેસ બંધ કરી એને હલાવી લો. આ બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો
Share this Recipe