4TSPલસણ ની લાલ ચટણી (Ready Made Garlic Chutney)You can make it Using this recipe https://gujjurecipes.com/recipe/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b2%e0%aa%b8%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9a%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-dry-lasan-garlic-chutney/
2TBSPસીંગતેલ (Peanut Oil Or Any Oil you preffer)
મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
સૌ પ્રથમ એક સ્વચ્છ તપેલીમાં તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થાય ત્યારબાદ એમાં લસણ ની ફોલેલી કળીઓ ઉમેરો અને અને હલાવો. તેમાં ટામેટા નો પલ્પ ઉમેરીને એને બે મિનિટ માટે રહેવા દો.
તેમાં લસણ ની લાલ ચટણી ઉમેરો, અને એમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધુ બરાબર મિક્ષ થઇ જાય એ રીતે મિક્સ કરીલો.
હવે ગેસ બંધ કરી એને હલાવી લો. આ બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો