Notice : Function _load_textdomain_just_in_time was called incorrectly . Translation loading for the wp-ultimate-recipe
domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init
action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home2/lpix3yg3/gujjurecipes.com/wp-includes/functions.php on line 6114
લસણ સિંગદાણાની સુકી ચટણી |Garlic Peanut Dry Chutney – Gujarati Recepies
Home Recipe લસણ સિંગદાણાની સુકી ચટણી |Garlic Peanut Dry Chutney
14 July, 2022
લસણ સિંગદાણાની સુકી ચટણી |Garlic Peanut Dry Chutney
Posted in :
CHUTNEY (DIPS) on
July 14, 2022 by :
gujjuadmin710
Print Recipe
લસણ સિંગદાણાની સુકી ચટણી |Garlic Peanut Dry Chutney
Ingredients
1 cup લસણ ની કળીઓ (Pilled Garlic Pods) 4 TSP લાલ કાશ્મીરી મરચું પાઉડર (Kashmiri Red Chili Powder) 3 TSP સીંગતેલ (Peanut Oil Or Any Oil you preffer) 2 TSP કોપરું છીણેલુ (Gritted Coconut) 12-15 Leaves મીઠો લીમડો (curry leaves) 1-2 inch તજ ટુકડો (Cinnamon Piece) મીઠું સ્વાદનુસાર (Salt to Taste ( 1/2 TSP હળદર (Turmeric) 3 TSP ધાણાજીરું પાઉડર (Cumin + Corridner Powder) 2 TSP વરિયાળી (Fennel Seeds) 1/2 CUP શીંગદાણા (Peanuts) 1/2 CUP દાળિયા (Roosted Chickpeas splits) 1-2 inch આદુ (Ginger) 1 TSP જીરુ (Cumin Seeds) 1 TSP તલ (Sesame Seed) 1 TSP સંચળ પાઉડર (Black Salt) 1 TSP મરી પાવડર (Black Papper) 5-6 PCS લવિંગ (Clove)

Instructions
સૌ પ્રથમ આપણે લીધેલા અડધો કપ શીંગદાણાને સહેજ શેકી લેવા. શેકાઈ ગયા બાદ એને એક વાસણમાં કાઢીને અલગ મુકો
દાળિયાને પણ શેકી ને અલગ મૂકો
ત્યારબાદ લસણની કળીઓને ધીમા ગેસ પર OIL માં સાંતળવી. એની સાથે સાથે વરિયાળી અને જીરું, મીઠો લીમડાને પણ એક સાથે સાતળી લો
ત્યારબાદ ગેસ બંધ કરીને તજના ટુકડા ને પણ તવી ઉપર સહેજ શેકી લો.
ત્યાર બાદ વસ્તુ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લસણ સિવાયની બધીજ વસ્તુઓ ક્રશ કરી લો. આ બધી વસ્તુ એક થાળીમાં કાઢી લો.
હવે લસણની કળીઓને પણ ક્રશ કરી લો. ક્રશ થઇ ગયા બાદ એને એક મોટા બાઉલમાં લઈ લસણની ક્રશ કરેલી કળીઓ અને બાકીનો બધો જ મસાલો ઉમેરવો.
લાલ કાશ્મીરી મરચું પણ ઉમેરો.
વઘારીયામાં ચાર ચમચી તેલ મૂકી એને ગરમ કરો. તેલ સહેજ ઠંડુ પડે એટલે આપણી મિશ્રણ કરેલી ચટણી ઉપર એ તેલ રેડો.
તેલ રેડાઈ ગયા બાદ એ બધોજ મસાલો સરખી રીતે મિક્સ કરીલો.
સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ એ ચટણીને સરખી રીતે હલાવીને કાચની બરણીમાં ભરી લો. આ ચટણીને બહાર રાખી શકાય છે.
આ ચટણીને છ મહિનાથી વધુ સમય માટે સ્ટોર હોય તો તેને ફ્રીઝમાં રાખવી.
« કોરી લસણની ચટણી(Dry Garlic Chutney)
લીલા ધાણા અને લસણની (ગ્રીનગાર્લિક) ચટણી |Green Garlic Chutney »
Archives
Select Month
January 2023 (1)
November 2022 (2)
October 2022 (1)
August 2022 (1)
July 2022 (4)
November 2019 (1)
October 2018 (2)
November 2017 (2)
October 2017 (3)
September 2017 (5)
December 2016 (3)
October 2016 (2)
July 2016 (1)
Translate »
error: Recipe is protected and you cannot copy it!!