લસણ સિંગદાણાની સુકી ચટણી |Garlic Peanut Dry Chutney
Cuisine
Gujarati
,
Punjabi
,
South Indian
Keyword
Chutney
,
Dabeli
,
Dry Lasan
,
dunagali
,
gujju
,
Kadhi
,
tava vegi
,
કોરી લસણની ચટણી
,
ખજુર
Servings
Prep Time
6
People
15
minutes
Cook Time
Passive Time
10
minutes
10
minutes
Servings
Prep Time
6
People
15
minutes
Cook Time
Passive Time
10
minutes
10
minutes
Ingredients
1
cup
લસણ ની કળીઓ (Pilled Garlic Pods)
4
TSP
લાલ કાશ્મીરી મરચું પાઉડર (Kashmiri Red Chili Powder)
3
TSP
સીંગતેલ (Peanut Oil Or Any Oil you preffer)
2
TSP
કોપરું છીણેલુ (Gritted Coconut)
12-15
Leaves
મીઠો લીમડો (curry leaves)
1-2
inch
તજ ટુકડો (Cinnamon Piece)
મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
1/2
TSP
હળદર (Turmeric)
3
TSP
ધાણાજીરું પાઉડર (Cumin + Corridner Powder)
2
TSP
વરિયાળી (Fennel Seeds)
1/2
CUP
શીંગદાણા (Peanuts)
1/2
CUP
દાળિયા (Roosted Chickpeas splits)
1-2
inch
આદુ (Ginger)
1
TSP
જીરુ (Cumin Seeds)
1
TSP
તલ (Sesame Seed)
1
TSP
સંચળ પાઉડર (Black Salt)
1
TSP
મરી પાવડર (Black Papper)
5-6
PCS
લવિંગ (Clove)
Instructions
સૌ પ્રથમ આપણે લીધેલા અડધો કપ શીંગદાણાને સહેજ શેકી લેવા. શેકાઈ ગયા બાદ એને એક વાસણમાં કાઢીને અલગ મુકો
દાળિયાને પણ શેકી ને અલગ મૂકો
ત્યારબાદ લસણની કળીઓને ધીમા ગેસ પર OIL માં સાંતળવી. એની સાથે સાથે વરિયાળી અને જીરું, મીઠો લીમડાને પણ એક સાથે સાતળી લો
ત્યારબાદ ગેસ બંધ કરીને તજના ટુકડા ને પણ તવી ઉપર સહેજ શેકી લો.
ત્યાર બાદ વસ્તુ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લસણ સિવાયની બધીજ વસ્તુઓ ક્રશ કરી લો. આ બધી વસ્તુ એક થાળીમાં કાઢી લો.
હવે લસણની કળીઓને પણ ક્રશ કરી લો. ક્રશ થઇ ગયા બાદ એને એક મોટા બાઉલમાં લઈ લસણની ક્રશ કરેલી કળીઓ અને બાકીનો બધો જ મસાલો ઉમેરવો.
લાલ કાશ્મીરી મરચું પણ ઉમેરો.
વઘારીયામાં ચાર ચમચી તેલ મૂકી એને ગરમ કરો. તેલ સહેજ ઠંડુ પડે એટલે આપણી મિશ્રણ કરેલી ચટણી ઉપર એ તેલ રેડો.
તેલ રેડાઈ ગયા બાદ એ બધોજ મસાલો સરખી રીતે મિક્સ કરીલો.
સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ એ ચટણીને સરખી રીતે હલાવીને કાચની બરણીમાં ભરી લો. આ ચટણીને બહાર રાખી શકાય છે.
આ ચટણીને છ મહિનાથી વધુ સમય માટે સ્ટોર હોય તો તેને ફ્રીઝમાં રાખવી.