2-3TSPશેકેલા શીંગ દાણાં નો ભુકો (Grounded Peanuts)
સિંધવ મીંઠુસ્વાદ મુજબ
Instructions
સૌ પ્રથમ એક ડીશ માં દુધી ખમણી લો હવે એક કડાઈ માં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો થોડુ લાલ થાય એટલે તેમાં લીલા મરચાં (ગોળ કાપેલા) અને લીમડો નાંખો.
હવે દુધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો. થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અનેશેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો..