હવે દુધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો. થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અનેશેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો..