13 September, 2017
તુવેરના તોઠા (Mahesani Totha)


Prep Time | 8 Houres |
Cook Time | 1 Hours |
Passive Time | 30 Minutes |
Servings |
People
|
Ingredients
- 1 CUP તુવેર (Dry Pigeon Pea )
- 1 Cup ટમેટાનો રસો( Tomato Pure)
- 1 Medium Size ડુંગળી (સમારેલી) ( Chopped Onion)
- 1/2 Cup ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion)
- 2 tsp લાલ મરચું (Red Chili Powder
- 1 tsp Garam Masala (ગરમ મસાલો,)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Ingredients
|
![]() |
Instructions
- તુવેરને ૪-૫ કલાક સુધી પલાળી સારી રીતે ધોઈ કાઢો.
- કુકરમાં ૧ ગ્લાસ પાણી અને મીઠું નાખો. હવે, તુવેર નાખી ૩-૪ સીટી મધ્યમ ગેસ પર વાગવા દો. જુઓ, હવે તુવેર બરોબર સોફ્ટ થઇ ગઈ છે કે નહિ ? નહિ તો હજુ ૧-૨ સીટી થવા દો.
- ત્યારબાદ તેલને તપેલામાં ગરમ થવા દો. બાદ હિંગ, લીલું લસણ તેલમાં નાખો. લીલા લસણને સાંતરી તેમાં સુકી ડુંગરીને અને લીલા મરચાં અંદર નાખીને તેને બરાબર ચડવા દો.
- પછી આદુ અને લીલા ટામેલા નાખીને દસ મીનીટ તેને થવા દો.
- બાફેલી તુવેરને તપેલામાં નાખી તેને બરાબર હલાવો. અને પ્રમાણસર ગરમ મસાલા અને ગોળ સ્વાદ મુજબ નાખી પાંચ-દસ મીનીટ તેને ધીમા તાપે થવા દો.
- આપ રોટલા, બ્રેડ કે કુલચા સાથે આ રેસીપી માણી શકો છો !
Share this Recipe