1/2Cupઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion)
2tspલાલ મરચું (Red Chili Powder
1tspGaram Masala (ગરમ મસાલો,)
મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
તુવેરને ૪-૫ કલાક સુધી પલાળી સારી રીતે ધોઈ કાઢો.
કુકરમાં ૧ ગ્લાસ પાણી અને મીઠું નાખો. હવે, તુવેર નાખી ૩-૪ સીટી મધ્યમ ગેસ પર વાગવા દો. જુઓ, હવે તુવેર બરોબર સોફ્ટ થઇ ગઈ છે કે નહિ ? નહિ તો હજુ ૧-૨ સીટી થવા દો.
ત્યારબાદ તેલને તપેલામાં ગરમ થવા દો. બાદ હિંગ, લીલું લસણ તેલમાં નાખો. લીલા લસણને સાંતરી તેમાં સુકી ડુંગરીને અને લીલા મરચાં અંદર નાખીને તેને બરાબર ચડવા દો.
પછી આદુ અને લીલા ટામેલા નાખીને દસ મીનીટ તેને થવા દો.
બાફેલી તુવેરને તપેલામાં નાખી તેને બરાબર હલાવો. અને પ્રમાણસર ગરમ મસાલા અને ગોળ સ્વાદ મુજબ નાખી પાંચ-દસ મીનીટ તેને ધીમા તાપે થવા દો.
આપ રોટલા, બ્રેડ કે કુલચા સાથે આ રેસીપી માણી શકો છો !