2 October, 2017
તવા પનીર મસાલા (Tava Paneer Masala)
Posted in : PUNJABI VEGETABLES, VEGETABLES / CURRIES on by : gujjuadmin710 Tags: Dungli, Masala, Paneer, Punjabi, Veg., અખરોટ ઘારી, તવા, પનીર, મસાલા, વેજીટેબલ્સ
Prep Time | 30 Minutes |
Cook Time | 20 Minutes |
Passive Time | 30 Minutes |
Servings |
People
|
Ingredients
તવા પનીર બનાવા માટે ની સામગ્રી
- 10 to 12 Cubes પનીર ક્યુબ્સ (Paneer Cubes)
- 2 સીમલા મરચા (Capsicum)
- 200 Grams ટમેટા(tomato)
- 5-6 લાલ મરચા ની પેસ્ટ (Adjust Number of Chillies according to your taste)
- 3 TBSP તેલ (Oil)
- 50 Grams બટર (Butter)
- કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
- 1 TSP આદુ છીણેલું (Gritted Ginger)
ગ્રેવી બનાવા માટે ની સામગ્રી
- 300 Grams કાંદા (Onion)
- 400 Grams ટમેટા(tomato)
- 1 1/2 TSP આદુ,લસણ ની પેસ્ટ( Ginger Garlic Paste)
- 1 TSP હળદર (Turmeric)
- 2 TSP લાલ મરચું (Red Chili Powder
- 2 TSP ગરમ મસાલો (Garam Masala)
- 2 TSP ધાણાજીરું (Cumin + Corridner Powder)
- 1 TSP કસુરી મેથી ( Dry Fenugreek Leaves)
- 1 CUP દૂધ (milk) Optional and can be substitute with 2 to 3 cashew paste
- કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Ingredients
તવા પનીર બનાવા માટે ની સામગ્રી
ગ્રેવી બનાવા માટે ની સામગ્રી
|
|
Instructions
તવા પનીર મસાલા ની ગ્રેવી બનવા માટે ની રીત
- ટમેટા અને કાંદાને જીણા સમારીને મીક્ષીમાં તેને પીસી લ્યો .અને સરસ પેસ્ટ બનાવી લ્યો
- હવે તવા માં તેલ મૂકી આદુ લસણ ની પેસ્ટ નાખો. તેને 1 મિનીટ સાતડો .
- તેમાં કાંદા, ટમેટા ની પ્યુરી નાખો .
- હવે તેમાં હળદર ,મરચું,ગરમ મસાલો નાખો. 1ચમચી કસુરી મેથી,1 કપ દૂધ નાખો .અને 5 મિનીટ ગ્રેવી ને ઉકાળવા દયો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો .
તવા પનીર બનાવા માટે ની રીત
- સૌ પહેલા તવા ઉપર બટર નાખો. તેમાં સીમલા મરચા ને ટમેટા ના પીસ નાખો.
- તેમાં લાલ મરચા ની પેસ્ટ નાખો. 2/3 મિનીટ તેને હલાવો .તેમાંતેયાર થયેલી થોડી ગ્રેવી નાખો
- કોથમરી જીણી સમારેલી અને આદુ છીણી ને નાખો .તેમાં ગરમ મસાલો નાખો. અને 2/3 મિનીટ ચડવા દયો. હવે તેને બાજુ પર રાખી દયો.
- એક કડાઈ માં તેલ નાખો ,પનીર ના પીસ અને મીઠું નાખો .2/3 મિનીટ તેને ચડવા દયો
- ટમેટા અને સીમલા મરચા નો મસાલો તેયાર કર્યો છે એ તેમાં નાખો .
- હવે તેમાં તેયાર કરેલી ગ્રેવી નાખી ને બધું સાથે મિક્ષ કરો .
- કોથમરી થી સજાવો .અને ગરમ ગરમ તવાપનીર મસાલા ને નાન ,રોટી ,પરાઠા સાથે ખાવાનો આનંદ માણો.
Share this Recipe