તવા પનીર મસાલા (Tava Paneer Masala)
Course
Main Dish
Cuisine
Punjabi
Keyword
gujarati
,
masala
,
paneer
,
paneer masala
,
Punjabi
,
sabji
,
shahi
,
tandoori
,
tava vegi
Servings
Prep Time
2
People
30
Minutes
Cook Time
Passive Time
20
Minutes
30
Minutes
Servings
Prep Time
2
People
30
Minutes
Cook Time
Passive Time
20
Minutes
30
Minutes
Ingredients
તવા પનીર બનાવા માટે ની સામગ્રી
10 to 12
Cubes
પનીર ક્યુબ્સ (Paneer Cubes)
2
સીમલા મરચા (Capsicum)
200
Grams
ટમેટા(tomato)
5-6
લાલ મરચા ની પેસ્ટ
(Adjust Number of Chillies according to your taste)
3
TBSP
તેલ (Oil)
50
Grams
બટર (Butter)
કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
1
TSP
આદુ છીણેલું (Gritted Ginger)
ગ્રેવી બનાવા માટે ની સામગ્રી
300
Grams
કાંદા (Onion)
400
Grams
ટમેટા(tomato)
1 1/2
TSP
આદુ,લસણ ની પેસ્ટ( Ginger Garlic Paste)
1
TSP
હળદર (Turmeric)
2
TSP
લાલ મરચું (Red Chili Powder
2
TSP
ગરમ મસાલો (Garam Masala)
2
TSP
ધાણાજીરું (Cumin + Corridner Powder)
1
TSP
કસુરી મેથી ( Dry Fenugreek Leaves)
1
CUP
દૂધ (milk)
Optional and can be substitute with 2 to 3 cashew paste
કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
તવા પનીર મસાલા ની ગ્રેવી બનવા માટે ની રીત
ટમેટા અને કાંદાને જીણા સમારીને મીક્ષીમાં તેને પીસી લ્યો .અને સરસ પેસ્ટ બનાવી લ્યો
હવે તવા માં તેલ મૂકી આદુ લસણ ની પેસ્ટ નાખો. તેને 1 મિનીટ સાતડો .
તેમાં કાંદા, ટમેટા ની પ્યુરી નાખો .
હવે તેમાં હળદર ,મરચું,ગરમ મસાલો નાખો. 1ચમચી કસુરી મેથી,1 કપ દૂધ નાખો .અને 5 મિનીટ ગ્રેવી ને ઉકાળવા દયો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો .
તવા પનીર બનાવા માટે ની રીત
સૌ પહેલા તવા ઉપર બટર નાખો. તેમાં સીમલા મરચા ને ટમેટા ના પીસ નાખો.
તેમાં લાલ મરચા ની પેસ્ટ નાખો. 2/3 મિનીટ તેને હલાવો .તેમાંતેયાર થયેલી થોડી ગ્રેવી નાખો
કોથમરી જીણી સમારેલી અને આદુ છીણી ને નાખો .તેમાં ગરમ મસાલો નાખો. અને 2/3 મિનીટ ચડવા દયો. હવે તેને બાજુ પર રાખી દયો.
એક કડાઈ માં તેલ નાખો ,પનીર ના પીસ અને મીઠું નાખો .2/3 મિનીટ તેને ચડવા દયો
ટમેટા અને સીમલા મરચા નો મસાલો તેયાર કર્યો છે એ તેમાં નાખો .
હવે તેમાં તેયાર કરેલી ગ્રેવી નાખી ને બધું સાથે મિક્ષ કરો .
કોથમરી થી સજાવો .અને ગરમ ગરમ તવાપનીર મસાલા ને નાન ,રોટી ,પરાઠા સાથે ખાવાનો આનંદ માણો.