30 October, 2017
ગુજરાતી કઢી (Gujarati Kadhi)
Posted in :
SOUP on
by :
gujjuadmin710 Tags:
dosa,
Dungli,
farshan,
kadhi,
shak,
Veg.,
કઢી,
ટોમેટો,
તવા,
પનીર,
પૌંઆનો હાંડવો,
વેજીટેબલ્સ
Print Recipe
ગુજરાતી કઢી (Gujarati Kadhi)
ગુજરાતી કઢી
Ingredients
- 3 Cups ખાટી છાશ ( Butter Milk)
- 1/2 Cup બેસન ( Gram Flour)
- 2 Tsp ખાંડ (Sugar)
- 8 to 10 Leaves મીઠો લીમડો ના પાન (Curry Leaves)
- 1/2 Tsp રાઈ (Mustard Seeds)
- 2 Tsp ઘી ( Ghee / Purified Butter)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
- લાલ મરચું (Red Chili Powder (સ્વાદનુસાર )
- 1 Pinch હિંગ (asafoetida)
- 1/2 Tsp હળદર (Turmeric)
- 2 Tsp કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
Ingredients
- 3 Cups ખાટી છાશ ( Butter Milk)
- 1/2 Cup બેસન ( Gram Flour)
- 2 Tsp ખાંડ (Sugar)
- 8 to 10 Leaves મીઠો લીમડો ના પાન (Curry Leaves)
- 1/2 Tsp રાઈ (Mustard Seeds)
- 2 Tsp ઘી ( Ghee / Purified Butter)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
- લાલ મરચું (Red Chili Powder (સ્વાદનુસાર )
- 1 Pinch હિંગ (asafoetida)
- 1/2 Tsp હળદર (Turmeric)
- 2 Tsp કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
|
|
Instructions
સૌ પ્રથમ છાશમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને ખાંડ બરાબર મિક્સ કરીને ખીરું બનાવો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો.
રાઈ તતડ્યા પછી તેમા છાશનું મિશ્રણ નાખો.
સતત હલાવતા રહો. ઉભરો આવે પછી ગેસ ધીમો કરીને કઢીને ઉકળવા દો.
દસેક મિનિટ કઢી ઉકળ્યા બાદ છેલ્લે કોથમીર નાખીને ગેસ બંધ કરી દો.
ગરમા-ગરમ કઢીને ખીચડી સાથે સર્વ કરો.
Translate »
error: Recipe is protected and you cannot copy it!!