ગુજરાતી કઢી (Gujarati Kadhi)
ગુજરાતી કઢી
Servings Prep Time
4People 15Minutes
Cook Time Passive Time
20Minutes 10Minutes
Servings Prep Time
4People 15Minutes
Cook Time Passive Time
20Minutes 10Minutes
Ingredients
  • 3 Cups ખાટી છાશ ( Butter Milk)
  • 1/2Cup બેસન ( Gram Flour)
  • 2Tsp ખાંડ (Sugar)
  • 8 to 10Leaves મીઠો લીમડો ના પાન (Curry Leaves)
  • 1/2Tsp રાઈ (Mustard Seeds)
  • 2Tsp ઘી ( Ghee / Purified Butter)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
  • લાલ મરચું (Red Chili Powder(સ્વાદનુસાર )
  • 1Pinch હિંગ (asafoetida)
  • 1/2Tsp હળદર (Turmeric)
  • 2 Tsp કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
Instructions
  1. સૌ પ્રથમ છાશમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને ખાંડ બરાબર મિક્સ કરીને ખીરું બનાવો.
  2. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો.
  3. રાઈ તતડ્યા પછી તેમા છાશનું મિશ્રણ નાખો.
  4. સતત હલાવતા રહો. ઉભરો આવે પછી ગેસ ધીમો કરીને કઢીને ઉકળવા દો.
  5. દસેક મિનિટ કઢી ઉકળ્યા બાદ છેલ્લે કોથમીર નાખીને ગેસ બંધ કરી દો.
  6. ગરમા-ગરમ કઢીને ખીચડી સાથે સર્વ કરો.