HomeRecipeકોરી લસણની ચટણી(Dry Garlic Chutney)

કોરી લસણની ચટણી(Dry Garlic Chutney)

Posted in : CHUTNEY (DIPS) on by : gujjuadmin710 Tags: , , ,

Print Recipe
કોરી લસણની ચટણી(Dry Garlic Chutney)
Dry Lasan ( Garlic ) Chutney
Prep Time 20 Minutes
Cook Time 15 Mintues
Passive Time 10 minutes
Servings
People
Ingredients
  • 1 cup લસણ ની કળીઓ (Pilled Garlic Pods)
  • 2 TBSP લાલ કાશ્મીરી મરચું પાઉડર (Kashmiri Red Chili Powder)
  • 6 Pcs લાલ સૂકા મરચાં (Dry Chili whole)
  • 2 TBSP દાળિયા (Roosted Chickpeas splits)
  • 1 TSP ધાણાજીરૂ (Cumin & Coriander Power)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (

Instructions
  1. સૌ પ્રથમ એક CUP લસણની કળી લઈ લો
  2. આ લસણની કળીઓમાં સૂકા મરચા, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, દાળિયા અને તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
  3. બધુ બરોબર રીતે મિક્સ કરીને મીસચરની જાર માં નાખીને આ તમામ ગ્રાઇન્ડ કરવું
  4. તમારી સ્વાદિષ્ટ કોરી લસણ ની ચટણી. કોરી લસણ ની ચટણી ખુબજ સરસ લાગે છે
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!