કોરી લસણની ચટણી(Dry Garlic Chutney)
Course
Side Dish
Cuisine
Gujarati
,
Punjabi
,
South Indian
Keyword
chila
,
Chutney
,
Dry Lasan
,
gujarati
,
gujju
,
કોરી લસણની ચટણી
Servings
Prep Time
6
People
20
Minutes
Cook Time
Passive Time
15
Mintues
10
minutes
Servings
Prep Time
6
People
20
Minutes
Cook Time
Passive Time
15
Mintues
10
minutes
Ingredients
1
cup
લસણ ની કળીઓ (Pilled Garlic Pods)
2
TBSP
લાલ કાશ્મીરી મરચું પાઉડર (Kashmiri Red Chili Powder)
6
Pcs
લાલ સૂકા મરચાં (Dry Chili whole)
2
TBSP
દાળિયા (Roosted Chickpeas splits)
1
TSP
ધાણાજીરૂ (Cumin & Coriander Power)
મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
સૌ પ્રથમ એક CUP લસણની કળી લઈ લો
આ લસણની કળીઓમાં સૂકા મરચા, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, દાળિયા અને તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
બધુ બરોબર રીતે મિક્સ કરીને મીસચરની જાર માં નાખીને આ તમામ ગ્રાઇન્ડ કરવું
તમારી સ્વાદિષ્ટ કોરી લસણ ની ચટણી. કોરી લસણ ની ચટણી ખુબજ સરસ લાગે છે