HomeRecipeમહારાષ્ટ્રીયન ગોડા મસાલા | Goda Masala

મહારાષ્ટ્રીયન ગોડા મસાલા | Goda Masala

Posted in : MASALA on by : gujjuadmin710

Print Recipe
મહારાષ્ટ્રીયન ગોડા મસાલા | Goda Masala
ગોડા મસાલા
Prep Time 20 mins
Cook Time 30 Mins
Passive Time 30 Mins
Servings
Ingredients
  • 1/4 Cup આખા ધાણા (Whole Coriander seeds) r
  • 5 Pcs લવિંગ (Clove)
  • 5 PCS કાશ્મીરી સૂકા મરચાં (Kashmiri Dry Chilli)
  • 1 PCS નાનો તજ ટુકડો (Cinnamon Piece)
  • 3 Pcs તજ પત્તા (Bay Leaf)
  • 1/2 Pcs જાયફળ (Nutmeg)
  • 10 Pcs કાળા મરી (Whole Black Pepper)
  • 3 Pcs નાની ઈલાયચી (small cardamom)
  • 1 Pcs મોટો એલચો (Big Cardemom)
  • 2 Pcs બાદિયા (Star Anas)
  • 4 TBSP સૂકા નાળિયેર નો ભૂકો (Dry Coconut Power)
  • 2 TBSP તલ (Sesame Seed)
  • 1/4 TSP કાળું જીરું (Black Cumin Seed)
  • 1/4 TSP જીરુ (Cumin Seeds)
  • 10 Leaves મીઠો લીમડો (curry leaves)
  • 1 PCS જાવંત્રી
  • 1/2 TSP હિંગ (asafoetida)
  • 1/2 TSP મગતરી (watermelon seeds)
  • 2 PCS દગડ ફૂલ
  • 1/4 TSP હળદર (Turmeric powder)
  • 1/4 TSP મેથી દાણા (Fenugreek Seeds)
  • 2 TSP સીંગતેલ (Peanut OIL)
  • Salt to Taste (મીઠું સ્વાદનુસાર)
Prep Time 20 mins
Cook Time 30 Mins
Passive Time 30 Mins
Servings
Ingredients
  • 1/4 Cup આખા ધાણા (Whole Coriander seeds) r
  • 5 Pcs લવિંગ (Clove)
  • 5 PCS કાશ્મીરી સૂકા મરચાં (Kashmiri Dry Chilli)
  • 1 PCS નાનો તજ ટુકડો (Cinnamon Piece)
  • 3 Pcs તજ પત્તા (Bay Leaf)
  • 1/2 Pcs જાયફળ (Nutmeg)
  • 10 Pcs કાળા મરી (Whole Black Pepper)
  • 3 Pcs નાની ઈલાયચી (small cardamom)
  • 1 Pcs મોટો એલચો (Big Cardemom)
  • 2 Pcs બાદિયા (Star Anas)
  • 4 TBSP સૂકા નાળિયેર નો ભૂકો (Dry Coconut Power)
  • 2 TBSP તલ (Sesame Seed)
  • 1/4 TSP કાળું જીરું (Black Cumin Seed)
  • 1/4 TSP જીરુ (Cumin Seeds)
  • 10 Leaves મીઠો લીમડો (curry leaves)
  • 1 PCS જાવંત્રી
  • 1/2 TSP હિંગ (asafoetida)
  • 1/2 TSP મગતરી (watermelon seeds)
  • 2 PCS દગડ ફૂલ
  • 1/4 TSP હળદર (Turmeric powder)
  • 1/4 TSP મેથી દાણા (Fenugreek Seeds)
  • 2 TSP સીંગતેલ (Peanut OIL)
  • Salt to Taste (મીઠું સ્વાદનુસાર)
ગોડા મસાલા
Instructions
  1. સૌપ્રથમ ધાણા, કાળું જીરું, લવિંગ, તજ પત્તા, નાની ઈલાયચી, મોટો એલચો, મેથી ને એકદમ ધીમા તાપે શેકી લો.ધીમા તાપે શેકાઈ ગયા બાદ એને ૫ મિનિટ માટે ઠંડુ પાડવા દો.
  2. ત્યાર બાદ એક ચમચી તેલ લઇ ને સાદું જીરૂ, મીઠો લીમડો લઇ ને એક મિનિટ માટે સાંતળો અને એને પેલા ઠંડા થયેલો મસાલા માં ઉમેરી દો.
  3. ત્યાર બાદ બાકી રહેલી બીજી બધી સામગ્રી લઈને ૧ મિનિટ સુધી અલગ થી શેકી લો. શેકાઈ ગયા બાદ બધીજ સામગ્રી મિક્સ કરી ને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લો. પીસાઈ ગાયબ બાદ જો તમારે ચારણી થી મસાલો ચાળવો હોય તો ચાળી શકો છો. અને ના ચાળો તો પણ તમે એ મસાલો વાપરી શકો છે.
  4. ગોડા મસાલો ( Goda Masala ) તૈયાર છે. જેનો ઉપયોગ તમે મિસળ પાવ, સેવ ઉસળ અને પૌવા ની રેસિપી માં ઉમેરીને સ્વાદ માં વધારો કરી શકો છે.
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!