મહારાષ્ટ્રીયન ગોડા મસાલા | Goda Masala
Prep Time
20mins
Cook Time Passive Time
30 Mins 30Mins
Prep Time
20mins
Cook Time Passive Time
30 Mins 30Mins
Ingredients
  • 1/4 Cup આખા ધાણા (Whole Coriander seeds) r
  • 5Pcs લવિંગ (Clove)
  • 5PCS કાશ્મીરી સૂકા મરચાં (Kashmiri Dry Chilli)
  • 1PCS નાનો તજ ટુકડો (Cinnamon Piece)
  • 3Pcs તજ પત્તા (Bay Leaf)
  • 1/2Pcs જાયફળ (Nutmeg)
  • 10Pcs કાળા મરી (Whole Black Pepper)
  • 3Pcs નાની ઈલાયચી (small cardamom)
  • 1Pcs મોટો એલચો (Big Cardemom)
  • 2Pcs બાદિયા (Star Anas)
  • 4TBSP સૂકા નાળિયેર નો ભૂકો (Dry Coconut Power)
  • 2TBSP તલ (Sesame Seed)
  • 1/4TSP કાળું જીરું (Black Cumin Seed)
  • 1/4TSP જીરુ (Cumin Seeds)
  • 10 Leaves મીઠો લીમડો (curry leaves)
  • 1PCS જાવંત્રી
  • 1/2 TSP હિંગ (asafoetida)
  • 1/2TSP મગતરી (watermelon seeds)
  • 2PCS દગડ ફૂલ
  • 1/4 TSP હળદર (Turmeric powder)
  • 1/4 TSP મેથી દાણા (Fenugreek Seeds)
  • 2TSP સીંગતેલ (Peanut OIL)
  • Salt to Taste (મીઠું સ્વાદનુસાર)
Instructions
  1. સૌપ્રથમ ધાણા, કાળું જીરું, લવિંગ, તજ પત્તા, નાની ઈલાયચી, મોટો એલચો, મેથી ને એકદમ ધીમા તાપે શેકી લો.ધીમા તાપે શેકાઈ ગયા બાદ એને ૫ મિનિટ માટે ઠંડુ પાડવા દો.
  2. ત્યાર બાદ એક ચમચી તેલ લઇ ને સાદું જીરૂ, મીઠો લીમડો લઇ ને એક મિનિટ માટે સાંતળો અને એને પેલા ઠંડા થયેલો મસાલા માં ઉમેરી દો.
  3. ત્યાર બાદ બાકી રહેલી બીજી બધી સામગ્રી લઈને ૧ મિનિટ સુધી અલગ થી શેકી લો. શેકાઈ ગયા બાદ બધીજ સામગ્રી મિક્સ કરી ને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લો. પીસાઈ ગાયબ બાદ જો તમારે ચારણી થી મસાલો ચાળવો હોય તો ચાળી શકો છો. અને ના ચાળો તો પણ તમે એ મસાલો વાપરી શકો છે.
  4. ગોડા મસાલો ( Goda Masala ) તૈયાર છે. જેનો ઉપયોગ તમે મિસળ પાવ, સેવ ઉસળ અને પૌવા ની રેસિપી માં ઉમેરીને સ્વાદ માં વધારો કરી શકો છે.