HomeRecipeલીલા ધાણા અને લસણની (ગ્રીનગાર્લિક) ચટણી |Green Garlic Chutney

લીલા ધાણા અને લસણની (ગ્રીનગાર્લિક) ચટણી |Green Garlic Chutney

Posted in : CHUTNEY (DIPS), PICKLES on by : gujjuadmin710

Print Recipe
લીલા ધાણા અને લસણની (ગ્રીનગાર્લિક) ચટણી |Green Garlic Chutney
લીલા ધાણા અને લસણની ( ગ્રીન ગાર્લિક ) ચટણી । Green Garlic Chutney
Prep Time 10 minutes
Cook Time 10 mins
Passive Time 5 mins
Servings
People
Ingredients
  • 1 Cup લીલું લસણ (Green Garlic) If you do not have Green garlic then use 10-15 pods of dry garlic
  • 1 Cup લીલા ધણા ( કોથમીર ) (Cilantro)
  • 1 TSP તલ (Sesame Seed)
  • 1/2 TSP લીંબુ નો રસ (Lamon juice)
  • 1/2 Cup શેકેલા શીંગદાણા (Peanuts) (Rosted)
  • 2-3 pcs લીલાં મરચાં ( Green Chilli) (as per your taste)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (

Instructions
  1. લીલું લસણ, લીલા ધણા ( કોથમીર ), લીલા મરચા, શેકેલા શીંગદાણા, તલ, લીંબુનો રસ, સ્વાદ મુજબનું મીઠું અને ચટણીની કન્સીસટેન્સી પ્રમાણે એમાં પાણી ઉમેરવુ.
  2. બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો,
  3. લીલા લસણ, લીલા ધણા ની ગ્રીન ગાર્લિક ચટણી તૈયાર છે.
  4. આ ચટણીને મિકચર જાર માથી કાઢી ને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ ચટણી એક અઠવાડિયા સુધી સારી રહે છે.
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!