30 October, 2017
ગુજરાતી કઢી (Gujarati Kadhi)


Prep Time | 15 Minutes |
Cook Time | 20 Minutes |
Passive Time | 10 Minutes |
Servings |
People
|
Ingredients
- 3 Cups ખાટી છાશ ( Butter Milk)
- 1/2 Cup બેસન ( Gram Flour)
- 2 Tsp ખાંડ (Sugar)
- 8 to 10 Leaves મીઠો લીમડો ના પાન (Curry Leaves)
- 1/2 Tsp રાઈ (Mustard Seeds)
- 2 Tsp ઘી ( Ghee / Purified Butter)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
- લાલ મરચું (Red Chili Powder (સ્વાદનુસાર )
- 1 Pinch હિંગ (asafoetida)
- 1/2 Tsp હળદર (Turmeric)
- 2 Tsp કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
Ingredients
|
![]() |
Instructions
- સૌ પ્રથમ છાશમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને ખાંડ બરાબર મિક્સ કરીને ખીરું બનાવો.
- હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો.
- રાઈ તતડ્યા પછી તેમા છાશનું મિશ્રણ નાખો.
- સતત હલાવતા રહો. ઉભરો આવે પછી ગેસ ધીમો કરીને કઢીને ઉકળવા દો.
- દસેક મિનિટ કઢી ઉકળ્યા બાદ છેલ્લે કોથમીર નાખીને ગેસ બંધ કરી દો.
- ગરમા-ગરમ કઢીને ખીચડી સાથે સર્વ કરો.
Share this Recipe