Home / Recipe / ફરાળી ઢોસા (Farali Dhosa)
22 September, 2017

ફરાળી ઢોસા (Farali Dhosa)

Posted in : FARALI, SNACKS on by : gujjuadmin710 Tags: , , , , ,

Print Recipe
ફરાળી ઢોસા (Farali Dhosa)
Farali Dhosa
Course Main Dish
Cuisine Gujarati
Prep Time 30 Minutes
Cook Time 30 Minutes
Passive Time 20 Mintues
Servings
People
Ingredients
સામગ્રી :ઢોસા માટે
  • 200 Grams મૌરીયૌ (Moriyo)
  • 100 Grams સાબુદાણા (Topiaca)
  • 100 Grams દહીં (Curd)
  • 2 tsp જીરુ (Cumin Seeds)
  • સિંધવ મીઠુ (Sindhav Salt)
  • તેલ (Oil)
સ્ટફીંગ માટે
  • 3 Medium Size બાફેલા બટાટા (Boiled Potatoes)
  • 1-1/2 TSP લીલા મરચા પેસ્ટ (Green Chilli Paste)
  • 1 TSP આદુ પેસ્ટ (Ginger Paste)
  • 1 TSP લિમ્બુનો રસ ( Lemon Juice)
  • સિંધવ મીઠુ (Sindhav Salt)
  • કોથમીર (Chopped Coriander Leaves)
  • 1/2 TSP જીરુ (Cumin Seeds)
  • 1 TBSP તેલ (Oil)
Course Main Dish
Cuisine Gujarati
Prep Time 30 Minutes
Cook Time 30 Minutes
Passive Time 20 Mintues
Servings
People
Ingredients
સામગ્રી :ઢોસા માટે
  • 200 Grams મૌરીયૌ (Moriyo)
  • 100 Grams સાબુદાણા (Topiaca)
  • 100 Grams દહીં (Curd)
  • 2 tsp જીરુ (Cumin Seeds)
  • સિંધવ મીઠુ (Sindhav Salt)
  • તેલ (Oil)
સ્ટફીંગ માટે
  • 3 Medium Size બાફેલા બટાટા (Boiled Potatoes)
  • 1-1/2 TSP લીલા મરચા પેસ્ટ (Green Chilli Paste)
  • 1 TSP આદુ પેસ્ટ (Ginger Paste)
  • 1 TSP લિમ્બુનો રસ ( Lemon Juice)
  • સિંધવ મીઠુ (Sindhav Salt)
  • કોથમીર (Chopped Coriander Leaves)
  • 1/2 TSP જીરુ (Cumin Seeds)
  • 1 TBSP તેલ (Oil)
Farali Dhosa
Instructions
ઢોસા નું ખીરું તૈયાર કરવાની રીત
  1. સૌ પ્રથમ સાબુદાણા અને મૌરેયાને 5-6 કલાક પલાળીલો
  2. તેમાંથી પાણી કાઢીને ,દહીં સાથે મિક્ષચરમા બારીક પીસીલો .( જરૂર પડે તોજ પાણી ઉમેરવું )
  3. તેમાં જીરુ અને સ્વાદ અનુસાર સિંધવ મીઠુ નાખીને 30 મિનીટ્સ રેસ્ટ આપો .
બટાટાનો માવો તૈયાર કરવાની રીત
  1. એક કડાઇમા ,તેલ મૂકી જીરુ તતળાવવુ .તેમાં આદું મરચાંની પેસ્ટ નાખીને બાફેલા બટાટાનો માવો વઘારવો
  2. તેમાં સિંધવ મીઠુ ,લિમ્બુનો રસ અને કોથમીર નાખવી.
  3. હવે નોન સ્ટીક પર થોડું તેલ લગાડીને ,તૈયાર ખીરા માંથી ઢોસો ઉતારો .બંને બાજુ ચઢે એટલે વચ્ચે બટાટાનુ સ્ટફ કરી ,ઢોસો ફોલ્ડ કરવો .
  4. ગરમા ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો .
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!