5 November, 2022
કોથમબીર વડી (મહારાષ્ટ્રની ફેમસ કોથમબીર વડી) / Kothambir Vadi
Posted in : FARSAN, SNACKS, TIPS & TRICKS on by : gujjuadmin710 Tags: Handavo, Kothambir, Punjabi, vadi, Veg., અખરોટ ઘારી, કોથમબીર, મસાલા, મહારાષ્ટ્ર, વડી, વેજીટેબલ્સકોથમબીર વડી એ મહારાષ્ટ્રની એક ફેમસ વાનગી છે. આજકાલ બધાને જ આવું કાઈક અવનવું ખાવું ખૂબ પસંદ આવતું હોય છે. નાસ્તા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. આ વાનગી ઘણીરીતે બનાવી શકાય છે. ઘણા લોકો પહેલા આને વરાળમાં ચઢાવતા હોય છે અને પછી તેને તેલમાં તળતા હોય છે અથવા તો ઘણા લોકો ડાયરેક્ટ તળીને ખાતા હોય છે.