4 November, 2017
મગની દાળનો શીરો (Moong Dal Shira)
![](https://gujjurecipes.com/wp-content/uploads/2017/11/mag-ni-dal-no-siro.jpg)
![મગની દાળનો શીરો (Moong Dal Shira) મગની દાળનો શીરો (Moong Dal Shira)](https://gujjurecipes.com/wp-content/uploads/2017/11/mag-ni-dal-no-siro-600x338.jpg)
Prep Time | 5 Hours |
Cook Time | 1 Hours |
Passive Time | 30 Mintues |
Servings |
People
|
Ingredients
- 1 Cup મગની દાળ (Moong Dal)
- 1 Cup દૂધ (milk)
- 1 1/4 Cup ખાંડ (Sugar)
- 1/2 Tsp ઈલાયચી પાવડર (Cardemum Powder)
- 6 Tsp ઘી ( Ghee / Purified Butter)
- 2 Tsp કાજુની કતરણ (Shredded Cashew) For garnishment
- 2 Tsp બદામની કતરણ (Shredded Almond) For garnishment
- 2 Tsp પિસ્તાની કતરણ (Shredded Pistachios) For garnishment
- 8 to 10 Flakes કેસર (Saffron)
Ingredients
|
![]() |
Instructions
- સૌપ્રથમ મગની દાળને ચાર કલાક માટે પલાળી તેની પેસ્ટ બનાવી લો.
- કેસરને એક ચમચી દૂધમાં પલાળી સાઈડમાં રાખી લો.
- હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મગની દાળની પેસ્ટ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો
- તેમાં એક કપ હૂંફાળું દૂધ અને પાણી ઉમેરીને શેકી લો.
- પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો. શીરાને હળવે હાથે હલાવવો
- ત્યાર પછી તેને કેસર, ઈલાયચી, કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.
Share this Recipe