4 November, 2017
મગની દાળનો શીરો (Moong Dal Shira)
Posted in :
SWEETS on
by :
gujjuadmin710 Tags:
Dal,
Handavo,
Moong,
Paneer,
Punjabi,
shak,
Shira,
અખરોટ ઘારી,
દાળ,
ની,
નો,
મગ,
મસાલા,
વેજીટેબલ્સ,
શીરો
Print Recipe
મગની દાળનો શીરો (Moong Dal Shira)
Ingredients
- 1 Cup મગની દાળ (Moong Dal)
- 1 Cup દૂધ (milk)
- 1 1/4 Cup ખાંડ (Sugar)
- 1/2 Tsp ઈલાયચી પાવડર (Cardemum Powder)
- 6 Tsp ઘી ( Ghee / Purified Butter)
- 2 Tsp કાજુની કતરણ (Shredded Cashew) For garnishment
- 2 Tsp બદામની કતરણ (Shredded Almond) For garnishment
- 2 Tsp પિસ્તાની કતરણ (Shredded Pistachios) For garnishment
- 8 to 10 Flakes કેસર (Saffron)
Ingredients
- 1 Cup મગની દાળ (Moong Dal)
- 1 Cup દૂધ (milk)
- 1 1/4 Cup ખાંડ (Sugar)
- 1/2 Tsp ઈલાયચી પાવડર (Cardemum Powder)
- 6 Tsp ઘી ( Ghee / Purified Butter)
- 2 Tsp કાજુની કતરણ (Shredded Cashew) For garnishment
- 2 Tsp બદામની કતરણ (Shredded Almond) For garnishment
- 2 Tsp પિસ્તાની કતરણ (Shredded Pistachios) For garnishment
- 8 to 10 Flakes કેસર (Saffron)
|
|
Instructions
સૌપ્રથમ મગની દાળને ચાર કલાક માટે પલાળી તેની પેસ્ટ બનાવી લો.
કેસરને એક ચમચી દૂધમાં પલાળી સાઈડમાં રાખી લો.
હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મગની દાળની પેસ્ટ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો
તેમાં એક કપ હૂંફાળું દૂધ અને પાણી ઉમેરીને શેકી લો.
પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો. શીરાને હળવે હાથે હલાવવો
ત્યાર પછી તેને કેસર, ઈલાયચી, કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.
Translate »
error: Recipe is protected and you cannot copy it!!