22 September, 2017
ફરાળી ઢોસા (Farali Dhosa)
Posted in : FARALI, SNACKS on by : gujjuadmin710 Tags: dosa, farshan, Handavo, shak, પૌંઆનો હાંડવો, ફરાળી ઢોસા
Prep Time | 30 Minutes |
Cook Time | 30 Minutes |
Passive Time | 20 Mintues |
Servings |
People
|
Ingredients
સામગ્રી :ઢોસા માટે
- 200 Grams મૌરીયૌ (Moriyo)
- 100 Grams સાબુદાણા (Topiaca)
- 100 Grams દહીં (Curd)
- 2 tsp જીરુ (Cumin Seeds)
- સિંધવ મીઠુ (Sindhav Salt)
- તેલ (Oil)
સ્ટફીંગ માટે
- 3 Medium Size બાફેલા બટાટા (Boiled Potatoes)
- 1-1/2 TSP લીલા મરચા પેસ્ટ (Green Chilli Paste)
- 1 TSP આદુ પેસ્ટ (Ginger Paste)
- 1 TSP લિમ્બુનો રસ ( Lemon Juice)
- સિંધવ મીઠુ (Sindhav Salt)
- કોથમીર (Chopped Coriander Leaves)
- 1/2 TSP જીરુ (Cumin Seeds)
- 1 TBSP તેલ (Oil)
Ingredients
સામગ્રી :ઢોસા માટે
સ્ટફીંગ માટે
|
|
Instructions
ઢોસા નું ખીરું તૈયાર કરવાની રીત
- સૌ પ્રથમ સાબુદાણા અને મૌરેયાને 5-6 કલાક પલાળીલો
- તેમાંથી પાણી કાઢીને ,દહીં સાથે મિક્ષચરમા બારીક પીસીલો .( જરૂર પડે તોજ પાણી ઉમેરવું )
- તેમાં જીરુ અને સ્વાદ અનુસાર સિંધવ મીઠુ નાખીને 30 મિનીટ્સ રેસ્ટ આપો .
બટાટાનો માવો તૈયાર કરવાની રીત
- એક કડાઇમા ,તેલ મૂકી જીરુ તતળાવવુ .તેમાં આદું મરચાંની પેસ્ટ નાખીને બાફેલા બટાટાનો માવો વઘારવો
- તેમાં સિંધવ મીઠુ ,લિમ્બુનો રસ અને કોથમીર નાખવી.
- હવે નોન સ્ટીક પર થોડું તેલ લગાડીને ,તૈયાર ખીરા માંથી ઢોસો ઉતારો .બંને બાજુ ચઢે એટલે વચ્ચે બટાટાનુ સ્ટફ કરી ,ઢોસો ફોલ્ડ કરવો .
- ગરમા ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો .
Share this Recipe