1Mediumકોબીજ ( Coli Flower)Also Known in Gujarati " Phool Gobi"
1Tbspમકાઈનો લોટ ( Corn Flour)
મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
2pcsલીલાં મરચાં ( Green Chilli)Use according to your spicy level
1 1/2 tspઆદુ પેસ્ટ (Ginger Paste)
1 1/2tspલસણની પેસ્ટ (Garlic Paste)
1 cupઝીણી સમારેલી ડુંગળી ( Finely Chopped Onion)
1/4tspઆજીનો મોટો (MSG)* optional
2tbspસોયા સોસ (Soya Sauce)
2-3 tbspટોમેટો કેચઅપ (Tomato Catchup)
2tbspતેલ (Oil)
ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion)For Garnishing.
Instructions
પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. એક ચમચી આદું અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીજનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો.
હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદું-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો.
હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલી કોબીજ મિક્સ કરી લો.
જ્યારે કોબીજમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબીજ મંચુરિયન તૈયાર છે.