3tbspPeanut Oil Or Any Oil you prefferOlive Oil can Be used.
1PinchCarom Seeds, (અજમો),
1/2 tspTurmeric (હળદર)
1tspGaram Masala (ગરમ મસાલો,)
1/2 tspMusturd Seeds (રાઈ)
1/2 tspCumin Seeds (જીરું)
1 to 2 wholeGreen Chilli ( આખા મંરચા)
1tspGarlic Paste ( લસણ પેસ્ટ )
1 tspDry Coriander Powder ( ધાણાપાવડર)
1tspGinger Chilli Paste (આદુ મંરચા ની પેસ્ટ)
1tspRed Dry Chilli Powder (લાલ મંરચુ પાવડર)If you like to eat little bit less spicy then you can reduce the green chillies and dry chilies to you taste
1/2 tspSugar (સાકર)If you want to avoid sweetness then do not use sugar. (Sugar Substitute does not taste good)

Salt to Taste (મીઠું સ્વાદનુસાર)
Instructions
પહેલાં ચણાનાલોટ માં ૧ ચમચી તેલ,ચપટી અજમો, ખાવાનોસોડા,હીગં,ચપટીહળદર, મીઠું નાખી પાણી થી રોટલી થી સહજ કડક કણક બાધી પછી તેના લૂવા કરી હાથથી મીડીયમ ગાઠીયા વળી લો એક તપેલી માં ૩કપ પાણી ઊકાળો તેમા ગાઠીયા નાખી ઢાંકી૧૦મીનીટ બાફવા દો પછી ગાઠીયા ને થાળીમાં કાઢીને ૧ઈચં ના ટૂકડા કાપી લો.
હવે પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું આખા લાલમંરચા, ઉમેરો તતડે પછી હીગં, આદુ મંરચા ની પેસ્ટ,લસણ પેસ્ટ,ડુંગળી ઊમેરો ડુંગળી સંતળાય પછી સુકા મસાલો,પાણી ,આમલી ની પેસ્ટ ઉમેરો ૫મીનીટ પછી ગાઠીયા નાખો, મીઠું,સાકર એડડ કરી ૫મીનીટ પછી સૅવીગં બાઉલ માં કાઢી કોથમીર ભભરાવી રોટલા સાથે સૅવ કરો