8 December, 2016
કોબીજ મંચુરિયન


Prep Time | 20 minutes |
Cook Time | 1 hour |
Passive Time | 30 minutes |
Servings |
People
|
Ingredients
- 2 cup મેંદો (All Purpose Flour)
- 1 Medium કોબીજ ( Coli Flower) Also Known in Gujarati " Phool Gobi"
- 1 Tbsp મકાઈનો લોટ ( Corn Flour)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
- 2 pcs લીલાં મરચાં ( Green Chilli) Use according to your spicy level
- 1 1/2 tsp આદુ પેસ્ટ (Ginger Paste)
- 1 1/2 tsp લસણની પેસ્ટ (Garlic Paste)
- 1 cup ઝીણી સમારેલી ડુંગળી ( Finely Chopped Onion)
- 1/4 tsp આજીનો મોટો (MSG) * optional
- 2 tbsp સોયા સોસ (Soya Sauce)
- 2-3 tbsp ટોમેટો કેચઅપ (Tomato Catchup)
- 2 tbsp તેલ (Oil)
- ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion) For Garnishing.
Ingredients
|
![]() |
Instructions
- પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. એક ચમચી આદું અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીજનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો.
- હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદું-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો.
- હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલી કોબીજ મિક્સ કરી લો.
- જ્યારે કોબીજમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબીજ મંચુરિયન તૈયાર છે.
Share this Recipe