દૂધી બરફી (Dudhi Barfi)
દૂધી બરફી (Dudhi Barfi)
Servings Prep Time
4People 30Minutes
Cook Time Passive Time
1Hour 30 Minutes
Servings Prep Time
4People 30Minutes
Cook Time Passive Time
1Hour 30 Minutes
Ingredients
  • 500Gram દુધી (Chinese Okara)
  • 300Gram ખાંડ (Sugar)
  • 300Gram માવો ( Ricotta Chase)
  • 2TBSP ઘી ( Ghee / Purified Butter)
  • 1Liter દૂધ (milk)
  • 1TSP ઈલાયચી પાઉડર ( Grounded Cardamom)
  • 1TBSP બદામની કતરણ (Shredded Almond)For Decoration
  • 1TBSP પિસ્તાની કતરણ (Shredded Pistachios)For Decoration
Instructions
  1. દૂધીને છોલી, અંદરનો બી વાળો ભાગ કાઢી, છીણી લેવી.
  2. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં છીણ નાખી થીડી વાર સાંતળવું.
  3. પછી તેમાં દૂધ નાખી ધીમા તાપે રાખવું,
  4. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી.
  5. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો કલર, ઈલાયચી પાઉડર અને ઘી નાખી સાંતળવું.
  6. બરાબર ઘટ્ટ અને જામે તેવું થાય એટલે માવાને છીણીને અંદર નાખી મિક્સ કરી, ધીમા તાપે થોડી વાર સાંતળવું.
  7. માવો બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડી બદામ-પિસ્તાંની કતરણ નાખી મિક્સ કરી, થાળીમાં ઘી લગાડી બરફી ઠારી દેવી.
  8. ઉપર બદામ-પિસ્તાંની કતરણ લગાડવી. બરફી બરાબર જામે પછી કટકા કાપવા. (બદામ-પિસ્તાંની કતરણના બદલે ચાંદીની વરખ પણ લગાડી શકાય)