મગની દાળનો શીરો (Moong Dal Shira)
Servings Prep Time
4People 5Hours
Cook Time Passive Time
1Hours 30 Mintues
Servings Prep Time
4People 5Hours
Cook Time Passive Time
1Hours 30 Mintues
Ingredients
  • 1Cup મગની દાળ (Moong Dal)
  • 1Cup દૂધ (milk)
  • 1 1/4Cup ખાંડ (Sugar)
  • 1/2Tsp ઈલાયચી પાવડર (Cardemum Powder)
  • 6Tsp ઘી ( Ghee / Purified Butter)
  • 2Tsp કાજુની કતરણ (Shredded Cashew)For garnishment
  • 2Tsp બદામની કતરણ (Shredded Almond)For garnishment
  • 2Tsp પિસ્તાની કતરણ (Shredded Pistachios)For garnishment
  • 8 to 10Flakes કેસર (Saffron)
Instructions
  1. સૌપ્રથમ મગની દાળને ચાર કલાક માટે પલાળી તેની પેસ્ટ બનાવી લો.
  2. કેસરને એક ચમચી દૂધમાં પલાળી સાઈડમાં રાખી લો.
  3. હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મગની દાળની પેસ્ટ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો
  4. તેમાં એક કપ હૂંફાળું દૂધ અને પાણી ઉમેરીને શેકી લો.
  5. પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  6. ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો. શીરાને હળવે હાથે હલાવવો
  7. ત્યાર પછી તેને કેસર, ઈલાયચી, કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.