HomeRecipeફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Ni khichdi)

ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Ni khichdi)

Posted in : FARALI on by : gujjuadmin710 Tags: , ,

Print Recipe
ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Ni khichdi)
ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Ni khichdi)
ફરાળી દૂધી ની ખીચડી
Prep Time 30 Minutes
Cook Time 1 Hour
Passive Time 45 Mintues
Servings
People
Ingredients
  • 300 Grams દુધી (Chinese Okara)
  • 2-3 TBSP ઘી ( Ghee / Purified Butter)
  • 7-8 Pcs લીલાં મરચાં ( Green Chilli) (સ્વાદ મુજબ)
  • 8-10 Pcs મીઠો લીમડો ના પાન (Curry Leaves)
  • 1/2 to 1 TSP જીરુ (Cumin Seeds)
  • 2-3 TSP ખાંડ (Sugar) (Optional)
  • 2-3 TSP શેકેલા શીંગ દાણાં નો ભુકો (Grounded Peanuts)
  • સિંધવ મીંઠુ સ્વાદ મુજબ
Prep Time 30 Minutes
Cook Time 1 Hour
Passive Time 45 Mintues
Servings
People
Ingredients
  • 300 Grams દુધી (Chinese Okara)
  • 2-3 TBSP ઘી ( Ghee / Purified Butter)
  • 7-8 Pcs લીલાં મરચાં ( Green Chilli) (સ્વાદ મુજબ)
  • 8-10 Pcs મીઠો લીમડો ના પાન (Curry Leaves)
  • 1/2 to 1 TSP જીરુ (Cumin Seeds)
  • 2-3 TSP ખાંડ (Sugar) (Optional)
  • 2-3 TSP શેકેલા શીંગ દાણાં નો ભુકો (Grounded Peanuts)
  • સિંધવ મીંઠુ સ્વાદ મુજબ
ફરાળી દૂધી ની ખીચડી
Instructions
  1. સૌ પ્રથમ એક ડીશ માં દુધી ખમણી લો હવે એક કડાઈ માં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો થોડુ લાલ થાય એટલે તેમાં લીલા મરચાં (ગોળ કાપેલા) અને લીમડો નાંખો.
  2. હવે દુધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો. થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અનેશેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો..
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!