ફરાળી ઢોસા (Farali Dhosa)
Servings Prep Time
2People 30Minutes
Cook Time Passive Time
30 Minutes 20Mintues
Servings Prep Time
2People 30Minutes
Cook Time Passive Time
30 Minutes 20Mintues
Ingredients
સામગ્રી :ઢોસા માટે
 • 200Grams મૌરીયૌ (Moriyo)
 • 100Grams સાબુદાણા (Topiaca)
 • 100Grams દહીં (Curd)
 • 2 tsp જીરુ (Cumin Seeds)
 • સિંધવ મીઠુ (Sindhav Salt)
 • તેલ (Oil)
સ્ટફીંગ માટે
 • 3Medium Size બાફેલા બટાટા (Boiled Potatoes)
 • 1-1/2TSP લીલા મરચા પેસ્ટ (Green Chilli Paste)
 • 1TSP આદુ પેસ્ટ (Ginger Paste)
 • 1TSP લિમ્બુનો રસ ( Lemon Juice)
 • સિંધવ મીઠુ (Sindhav Salt)
 • કોથમીર (Chopped Coriander Leaves)
 • 1/2TSP જીરુ (Cumin Seeds)
 • 1TBSP તેલ (Oil)
Instructions
ઢોસા નું ખીરું તૈયાર કરવાની રીત
 1. સૌ પ્રથમ સાબુદાણા અને મૌરેયાને 5-6 કલાક પલાળીલો
 2. તેમાંથી પાણી કાઢીને ,દહીં સાથે મિક્ષચરમા બારીક પીસીલો .( જરૂર પડે તોજ પાણી ઉમેરવું )
 3. તેમાં જીરુ અને સ્વાદ અનુસાર સિંધવ મીઠુ નાખીને 30 મિનીટ્સ રેસ્ટ આપો .
બટાટાનો માવો તૈયાર કરવાની રીત
 1. એક કડાઇમા ,તેલ મૂકી જીરુ તતળાવવુ .તેમાં આદું મરચાંની પેસ્ટ નાખીને બાફેલા બટાટાનો માવો વઘારવો
 2. તેમાં સિંધવ મીઠુ ,લિમ્બુનો રસ અને કોથમીર નાખવી.
 3. હવે નોન સ્ટીક પર થોડું તેલ લગાડીને ,તૈયાર ખીરા માંથી ઢોસો ઉતારો .બંને બાજુ ચઢે એટલે વચ્ચે બટાટાનુ સ્ટફ કરી ,ઢોસો ફોલ્ડ કરવો .
 4. ગરમા ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો .