HomeRecipeતુવેરના તોઠા (Mahesani Totha)

તુવેરના તોઠા (Mahesani Totha)

Posted in : VEGETABLES / CURRIES on by : gujjuadmin710 Tags: , , ,

Print Recipe
તુવેરના તોઠા (Mahesani Totha)
તુવેરના તોઠા એ નોર્થ ગુજરાત તથા મહેસાણી લોકોની લોકપ્રિય વાનગી છે.
Prep Time 8 Houres
Cook Time 1 Hours
Passive Time 30 Minutes
Servings
People
Ingredients
  • 1 CUP તુવેર (Dry Pigeon Pea )
  • 1 Cup ટમેટાનો રસો( Tomato Pure)
  • 1 Medium Size ડુંગળી (સમારેલી) ( Chopped Onion)
  • 1/2 Cup ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion)
  • 2 tsp લાલ મરચું (Red Chili Powder
  • 1 tsp Garam Masala (ગરમ મસાલો,)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Prep Time 8 Houres
Cook Time 1 Hours
Passive Time 30 Minutes
Servings
People
Ingredients
  • 1 CUP તુવેર (Dry Pigeon Pea )
  • 1 Cup ટમેટાનો રસો( Tomato Pure)
  • 1 Medium Size ડુંગળી (સમારેલી) ( Chopped Onion)
  • 1/2 Cup ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion)
  • 2 tsp લાલ મરચું (Red Chili Powder
  • 1 tsp Garam Masala (ગરમ મસાલો,)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
  1. તુવેરને ૪-૫ કલાક સુધી પલાળી સારી રીતે ધોઈ કાઢો.
  2. કુકરમાં ૧ ગ્લાસ પાણી અને મીઠું નાખો. હવે, તુવેર નાખી ૩-૪ સીટી મધ્યમ ગેસ પર વાગવા દો. જુઓ, હવે તુવેર બરોબર સોફ્ટ થઇ ગઈ છે કે નહિ ? નહિ તો હજુ ૧-૨ સીટી થવા દો.
  3. ત્યારબાદ તેલને તપેલામાં ગરમ થવા દો. બાદ હિંગ, લીલું લસણ તેલમાં નાખો. લીલા લસણને સાંતરી તેમાં સુકી ડુંગરીને અને લીલા મરચાં અંદર નાખીને તેને બરાબર ચડવા દો.
  4. પછી આદુ અને લીલા ટામેલા નાખીને દસ મીનીટ તેને થવા દો.
  5. બાફેલી તુવેરને તપેલામાં નાખી તેને બરાબર હલાવો. અને પ્રમાણસર ગરમ મસાલા અને ગોળ સ્વાદ મુજબ નાખી પાંચ-દસ મીનીટ તેને ધીમા તાપે થવા દો.
  6. આપ રોટલા, બ્રેડ કે કુલચા સાથે આ રેસીપી માણી શકો છો !
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!