તવા પનીર મસાલા (Tava Paneer Masala)
Servings Prep Time
2People 30Minutes
Cook Time Passive Time
20Minutes 30Minutes
Servings Prep Time
2People 30Minutes
Cook Time Passive Time
20Minutes 30Minutes
Ingredients
તવા પનીર બનાવા માટે ની સામગ્રી
 • 10 to 12 Cubes પનીર ક્યુબ્સ (Paneer Cubes)
 • 2 સીમલા મરચા (Capsicum)
 • 200Grams ટમેટા(tomato)
 • 5-6 લાલ મરચા ની પેસ્ટ(Adjust Number of Chillies according to your taste)
 • 3TBSP તેલ (Oil)
 • 50Grams બટર (Butter)
 • કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
 • 1TSP આદુ છીણેલું (Gritted Ginger)
ગ્રેવી બનાવા માટે ની સામગ્રી
 • 300Grams કાંદા (Onion)
 • 400Grams ટમેટા(tomato)
 • 1 1/2TSP આદુ,લસણ ની પેસ્ટ( Ginger Garlic Paste)
 • 1TSP હળદર (Turmeric)
 • 2TSP લાલ મરચું (Red Chili Powder
 • 2TSP ગરમ મસાલો (Garam Masala)
 • 2TSP ધાણાજીરું (Cumin + Corridner Powder)
 • 1TSP કસુરી મેથી ( Dry Fenugreek Leaves)
 • 1CUP દૂધ (milk)Optional and can be substitute with 2 to 3 cashew paste
 • કોથમરી જીણી સમારેલી (Finally Chopped Coriander)
 • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Instructions
તવા પનીર મસાલા ની ગ્રેવી બનવા માટે ની રીત
 1. ટમેટા અને કાંદાને જીણા સમારીને મીક્ષીમાં તેને પીસી લ્યો .અને સરસ પેસ્ટ બનાવી લ્યો
 2. હવે તવા માં તેલ મૂકી આદુ લસણ ની પેસ્ટ નાખો. તેને 1 મિનીટ સાતડો .
 3. તેમાં કાંદા, ટમેટા ની પ્યુરી નાખો .
 4. હવે તેમાં હળદર ,મરચું,ગરમ મસાલો નાખો. 1ચમચી કસુરી મેથી,1 કપ દૂધ નાખો .અને 5 મિનીટ ગ્રેવી ને ઉકાળવા દયો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો .
તવા પનીર બનાવા માટે ની રીત
 1. સૌ પહેલા તવા ઉપર બટર નાખો. તેમાં સીમલા મરચા ને ટમેટા ના પીસ નાખો.
 2. તેમાં લાલ મરચા ની પેસ્ટ નાખો. 2/3 મિનીટ તેને હલાવો .તેમાંતેયાર થયેલી થોડી ગ્રેવી નાખો
 3. કોથમરી જીણી સમારેલી અને આદુ છીણી ને નાખો .તેમાં ગરમ મસાલો નાખો. અને 2/3 મિનીટ ચડવા દયો. હવે તેને બાજુ પર રાખી દયો.
 4. એક કડાઈ માં તેલ નાખો ,પનીર ના પીસ અને મીઠું નાખો .2/3 મિનીટ તેને ચડવા દયો
 5. ટમેટા અને સીમલા મરચા નો મસાલો તેયાર કર્યો છે એ તેમાં નાખો .
 6. હવે તેમાં તેયાર કરેલી ગ્રેવી નાખી ને બધું સાથે મિક્ષ કરો .
 7. કોથમરી થી સજાવો .અને ગરમ ગરમ તવાપનીર મસાલા ને નાન ,રોટી ,પરાઠા સાથે ખાવાનો આનંદ માણો.