કોબીજ મંચુરિયન
Servings Prep Time
2People 20minutes
Cook Time Passive Time
1 hour 30minutes
Servings Prep Time
2People 20minutes
Cook Time Passive Time
1 hour 30minutes
Instructions
  1. પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. એક ચમચી આદું અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીજનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો.
  2. હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદું-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો.
  3. હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલી કોબીજ મિક્સ કરી લો.
  4. જ્યારે કોબીજમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબીજ મંચુરિયન તૈયાર છે.
Recipe Notes