Home / Recipe / કોબીજ મંચુરિયન
8 December, 2016

કોબીજ મંચુરિયન

Posted in : Indo-Chinease on by : gujjuadmin710

Print Recipe
કોબીજ મંચુરિયન
Course Main Dish
Cuisine Indian Chinese
Prep Time 20 minutes
Cook Time 1 hour
Passive Time 30 minutes
Servings
People
Ingredients
  • 2 cup મેંદો (All Purpose Flour)
  • 1 Medium કોબીજ ( Coli Flower) Also Known in Gujarati " Phool Gobi"
  • 1 Tbsp મકાઈનો લોટ ( Corn Flour)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
  • 2 pcs લીલાં મરચાં ( Green Chilli) Use according to your spicy level
  • 1 1/2 tsp આદુ પેસ્ટ (Ginger Paste)
  • 1 1/2 tsp લસણની પેસ્ટ (Garlic Paste)
  • 1 cup ઝીણી સમારેલી ડુંગળી ( Finely Chopped Onion)
  • 1/4 tsp આજીનો મોટો (MSG) * optional
  • 2 tbsp સોયા સોસ (Soya Sauce)
  • 2-3 tbsp ટોમેટો કેચઅપ (Tomato Catchup)
  • 2 tbsp તેલ (Oil)
  • ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion) For Garnishing.
Course Main Dish
Cuisine Indian Chinese
Prep Time 20 minutes
Cook Time 1 hour
Passive Time 30 minutes
Servings
People
Ingredients
  • 2 cup મેંદો (All Purpose Flour)
  • 1 Medium કોબીજ ( Coli Flower) Also Known in Gujarati " Phool Gobi"
  • 1 Tbsp મકાઈનો લોટ ( Corn Flour)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
  • 2 pcs લીલાં મરચાં ( Green Chilli) Use according to your spicy level
  • 1 1/2 tsp આદુ પેસ્ટ (Ginger Paste)
  • 1 1/2 tsp લસણની પેસ્ટ (Garlic Paste)
  • 1 cup ઝીણી સમારેલી ડુંગળી ( Finely Chopped Onion)
  • 1/4 tsp આજીનો મોટો (MSG) * optional
  • 2 tbsp સોયા સોસ (Soya Sauce)
  • 2-3 tbsp ટોમેટો કેચઅપ (Tomato Catchup)
  • 2 tbsp તેલ (Oil)
  • ઝીણી સમારેલી લીલી ડુંગળી ( Chopped Green Onion) For Garnishing.
Instructions
  1. પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. એક ચમચી આદું અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીજનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો.
  2. હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદું-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો.
  3. હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલી કોબીજ મિક્સ કરી લો.
  4. જ્યારે કોબીજમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબીજ મંચુરિયન તૈયાર છે.
Recipe Notes

Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!