કાઠીયાવાડી ડુંગળી ગાઠીયા નુ શાક (Dungli gathiyanu shak)
Servings Prep Time
2Peoples 10minutes
Cook Time Passive Time
15minutes 10minutes
Servings Prep Time
2Peoples 10minutes
Cook Time Passive Time
15minutes 10minutes
Instructions
  1. પહેલાં ચણાનાલોટ માં ૧ ચમચી તેલ,ચપટી અજમો, ખાવાનોસોડા,હીગં,ચપટીહળદર, મીઠું નાખી પાણી થી રોટલી થી સહજ કડક કણક બાધી પછી તેના લૂવા કરી હાથથી મીડીયમ ગાઠીયા વળી લો એક તપેલી માં ૩કપ પાણી ઊકાળો તેમા ગાઠીયા નાખી ઢાંકી૧૦મીનીટ બાફવા દો પછી ગાઠીયા ને થાળીમાં કાઢીને ૧ઈચં ના ટૂકડા કાપી લો.
  2. હવે પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું આખા લાલમંરચા, ઉમેરો તતડે પછી હીગં, આદુ મંરચા ની પેસ્ટ,લસણ પેસ્ટ,ડુંગળી ઊમેરો ડુંગળી સંતળાય પછી સુકા મસાલો,પાણી ,આમલી ની પેસ્ટ ઉમેરો ૫મીનીટ પછી ગાઠીયા નાખો, મીઠું,સાકર એડડ કરી ૫મીનીટ પછી સૅવીગં બાઉલ માં કાઢી કોથમીર ભભરાવી રોટલા સાથે સૅવ કરો